Reduced price! દેવાલયમાં દર્શન કેવી રીતે કરવા ? (ભાગ ૨) દેવતાના પ્રત્યક્ષ દર્શન અંતર્ગત કરવાથી કૃતિઓ પાછળનું શાસ્ત્ર View larger

દેવાલયમાં દર્શન કેવી રીતે કરવા ? (ભાગ ૨)

New product

Devalat darshan kase ghyave? (Bhag2)  Lang - Guj

More details

14 Items

Download

Devlat_darshan_bhag_2

અનુક્રમણિકા અને મનોગત વાંચો

Download (36.81k)

INR 99.00

-INR 11.00

INR 110.00

INR 99.00 per 1

Add to wishlist

Data sheet

Compilers :પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે અને શ્રી નિષાદ દેશમુખ
Number Of Pages88
ISBN Number978-93-5257-032-4

More info

ભક્તિભાવ ધરાવનારી વ્યક્તિ દેવાલયમાં ભગવાનના દર્શન ગમે તે પદ્ધતિથી કરે, તો પણ તેને ભગવાનની કૃપાનો અનુભવ થાય જ છે; પરંતુ સર્વસામાન્ય ભક્તમાં એટલો ભાવ હોતો નથી, એટલે તેણે ભગવાનના દર્શન અધ્યાત્મશાસ્ત્ર ષ્ટિએ યોગ્ય પદ્ધતિથી કરવા આવશ્યક હોય છે. આ ગ્રંથમાં કેવળ યોગ્ય પદ્ધતિ જ નહીં, જ્યારે તે તેવી હોવા પાછળનું સૂક્ષ્મ-સ્તરનું અધ્યાત્મશાસ્ત્ર પણ આપ્યું છે. તેને કારણે તે પદ્ધતિ વિશે અને પર્યાયથી ધર્મશાસ્ત્ર વિશે શ્રદ્ધા નિર્માણ થવામાં પણ સહાયતા થાય છે. શ્રદ્ધાપૂર્વક કરેલી ધાર્મિક કૃતિનું ફળ નિશ્ચિત જ વધારે મળે છે.

20 other products in the same category: