Reduced price! ધર્મશિક્ષણ ફલક View larger

ધર્મશિક્ષણ ફલક

New product

Dharmshikshan Falak - Language - (Gujarati)

More details

19 Items

Download

Dharmashikshan Falak

અનુક્રમણિકા અને મનોગત વાંચો

Download (29.74k)

INR 58.00

-INR 7.00

INR 65.00

INR 58.00 per 1

Add to wishlist

Data sheet

Compilers :પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે અને સદગુરુ. ડૉ. ચારુદત્ત પ્રભાકર પિંગળે
Number Of Pages80
ISBN Number978-93-87508-57-6

More info

૧. દેવાલયમાં દર્શન કેવી રીતે કરવા ?
૨. દેવતાઓની ઉપાસના કરવાની અધ્યાત્મશાસ્ત્રીય પદ્ધતિઓ કઈ છે ?
૩. સ્નાન, વસ્ત્રધારણ અને નિદ્રાના આચારપાલન પાછળનું શાસ્ત્ર શું છે ?
તેમજ પશ્ચિમી નહીં, જ્યારે હિંદુ સંસ્કૃતિનું પાલન કરીને જન્મદિવસ, દીપપ્રજ્વલન અને ઉદ્દઘાટન કરવાની કૃતિઓ જેવી ધર્માચરણની કૃતિઓ કરતી વેળાએ તેની પાછળનું શાસ્ત્ર જાણી લેવું આવશ્યક છે. તેના દ્વારા મળનારી ફળપ્રાપ્તિ વધારે હોય છે. ધર્માચરણની સાથે જ સ્વભાષા, સંસ્કૃતિ અને રાષ્ટ્રાભિમાન વૃદ્ધિંગત કરનારા શિક્ષણને કારણે રાષ્ટ્ર અને ધર્મની સ્થિતિ વધુ બળશાળી બને છે. એ જ બાબત ‘ધર્મશિક્ષણ ફલક’ નામક સચિત્ર ગ્રંથમાં તમને જોવા મળશે.

20 other products in the same category: