Reduced price! સ્ત્રી-પુરુષોના અલંકાર View larger

સ્ત્રી-પુરુષોના અલંકાર

New product

Stri-Purushanche Alankar

Lang.: Guj

More details

17 Items

Download

Stri_Purushanche_Alankar

અનુક્રમણિકા અને મનોગત વાંચો

Download (35.89k)

INR 72.00

-INR 8.00

INR 80.00

INR 72.00 per 1

Add to wishlist

Data sheet

Compilers :પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે અને સદગુરુ (સૌ.) અંજલી ગાડગીલ
Number Of Pages64
ISBN Number978-93-5257-071-0

More info

નામ હેઠળ આજકાલ સ્ત્રીઓ બંગડી પહેરતી નથી અને ચાંલ્લાને સ્થાને ટીકલી લગાડે છે ! મોટાભાગના લોકો જે અલંકાર પરિધાન કરે છે, તે અધ્યાત્મશાસ્ત્રની ષ્ટિએ યોગ્ય હોતા નથી. એવા તામસિક અલંકાર પરિધાન કરનારાઓને તે અલંકારોનો આધ્યાત્મિક સ્તર પર, અર્થાત્ દૈવી ચૈતન્ય ગ્રહણ કરવાની ષ્ટિએ લાભ થતો નથી. Pઅલંકાર એટલે દૈવી ચૈતન્ય ગ્રહણ થવા માટે સહાયતા કરનારી વસ્તુઓ આ અધ્યાત્મશાસ્ત્રીય ષ્ટિકોણ અંકિત કરવા માટે, તેમજ સમાજને સાત્ત્વિક અલંકારો વિશે માહિતી પ્રદાન કરવા માટે આ ગ્રંથનું પ્રયોજન કર્યું છે.

20 other products in the same category: