સ્ત્રીઓ અલંકાર પહેરવા પાછળનું શાસ્ત્ર View larger

સ્ત્રીઓ અલંકાર પહેરવા પાછળનું શાસ્ત્ર

New product

સ્ત્રીઓ અલંકાર પહેરવા પાછળનું શાસ્ત્ર

More details

18 Items

Download

alankar

અનુક્રમણિકા અને મનોગત વાંચો

Download (30.45k)

INR 15

INR 15 per 1

Add to wishlist

Data sheet

Compilers :પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે, સદગુરુ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ
Number Of Pages80
ISBN Number978-93-5257-142-0

More info

દેવતાઓએ મોટે ભાગે રત્નજાડિત અને સુવર્ણ અલંકાર ધારણ કરેલા હોય છે. દેવતા પણ જ્યાં અલંકારોથી વિભૂષિત હોય છે, ત્યાં માનવી જીવોનું શું ? સ્ત્રી જાતિ માટે તો અલંકાર એટલે, સ્ત્રીનું લાવણ્ય અને શાલીનત્વ કેળવનારો સહસ્રો વર્ષોનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો. સ્ત્રી માટે અલંકાર કેવળ શોભાની અથવા મોજમજાની વસ્તુ ન હોઈ, સ્ત્રીને ઈશ્વરી ચૈતન્ય પ્રદાન કરનારો અને તેનામાં દેવત્વ જાગૃત કરનારો તે એક મહત્ત્વનો ઘટક છે, તે આ લઘુગ્રંથમાં શાસ્ત્ર સહિત કહ્યું છે.

10 other products in the same category: