પૂજાઘર અને પૂજનની સાધનસામગ્રી (શાસ્ત્રીય મહત્ત્વ અને રચના) View larger

પૂજાઘર અને પૂજનની સાધનસામગ્રી (શાસ્ત્રીય મહત્ત્વ અને રચના)

New product

પૂજાઘર અને પૂજનની સાધનસામગ્રી (શાસ્ત્રીય મહત્ત્વ અને રચના)

Pujaghar ane pujanani sadhanasamgri (Shastriya mahatva ane rachana)

More details

10 Items

Download

Pujaghar Puja samagri

અનુક્રમણિકા અને મનોગત વાંચો !

Download (30.3k)

INR 15

INR 15 per 1

Add to wishlist

Data sheet

Compilers :પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે, સદગુરુ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ અને કુ. મધુરા ભિકાજી ભોસલે
ISBN Number978-93-83236-17-6
Number Of Pages :80

More info

 • પૂજાઘર કઈ દિશામાં હોવું જોઈએ?
 • પૂજાઘરને દેવાલય પ્રમાણે કળશ શા માટે ન હોવો જોઈએ?
 • પૂજાઘરનો રંગ અને આકાર કેવો હોવો જોઈએ?
 • પૂજાઘરમાં દેવતાની રચના અધ્યાત્મશાસ્ત્ર અનુસાર કેવી રીતે કરવી?
 • પૂજા માટે તાંબાનાં વાસણો વાપરવા યોગ્ય શા માટે છે?
 • પૂજન માટે જુની સાધનસામગ્રી શા માટે વાપરવી?
 • પૂજા પહેલાં સાધનસામગ્રીની રચના શા માટે અને કેવી રીતે કરવી?
 • પૂજાના કળશ પર મૂકેલા નારિયેરની ચોટલી ઉપરની દિશામાં શા માટે મૂકવી?
 • કપૂર આરતી પૂજકના ડાબા હાથ પાસે મૂકવી શા માટે યોગ્ય છે?
 • ભગવાનને ચંદન અનામિકા વડે (ટચલી આંગળીની બાજુની આંગળી વડે)શા માટે લગાવવું?
 • વિશિષ્ટ દેવતાને વિશિષ્ટ ફૂલ, દા.ત. ગણેશને લાલ ફૂલ શા માટે અને કેવી રીતે ચઢાવવા?

આ અને એના જેવી વિવિધ કૃતિઓ પાછળનું અધ્યાત્મશાસ્ત્રીય કારણ સનાતનના આ લઘુગ્રંથમાં આપ્યું છે.

10 other products in the same category: