सनातन पंचांग २०१९ (Gujarati) View larger

સનાતન પંચાંગ ૨૦૧૯ (Gujarati)

New product

Sanatan Panchang 2019 (Gujrati)

More details

This product is no longer in stock

Download

INR 35.00

Add to wishlist

Data sheet

Number Of Pages१२
Languageमराठी, हिंदी, इंग्रजी,गुजराती, तेलगु, तमिळ
PublisherSBDJS : Shree Balaji DharmaJagruti Samiti

More info

કેવળ પંચાંગ નહીં, જ્યારે હિંદુત્વનું અંતરંગ !

સનાતન પંચાંગ ધર્માચરણ શીખવે છે, રાષ્ટ્રજાગૃતિ કરે છે અને ધર્મરક્ષણનો સંદેશ આપે છે. એટલું જ નહીં, જ્યારે હિંદુ ધર્મનું શ્રેષ્ઠત્વ કહીને સાધનાનો સંસ્કાર પણ કરે છે. આવું સનાતન પંચાંગ એટલે જીવન આનંદી અને આદર્શ બનાવવા માટે ઉપયુક્ત એવી અમૂલ્ય ભેટ જ ! ધર્મકર્તવ્ય સમજીને તે ઓછામાં ઓછા ૧૦ ઘરોમાં ભેટ આપો !

આકર્ષક સ્તંભ
ધાર્મિક કૃતિ અને સાધના વિશે માર્ગદર્શન !
રાષ્ટ્ર અને ધર્મ પરનાં સંકટો અને તે પરના ઉપાય !
દેવતાનાં સાત્ત્વિક ચિત્રો તેમજ તિથિ અનુસાર દિનવિશેષ !
તે સાથેજ શુભ-અશુભ દિનાંક, વિવાહમુહૂર્ત ઇત્યાદિનો સમાવેશ !

ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, તેલગુ, તામિલ

2 other products in the same category: