સનાતન પંચાંગ 2025 (Gujarati)

45

Also available in: Hindi , English , Marathi , Tamil , Kannada , Telugu

કેવળ પંચાંગ નહીં, જ્યારે હિંદુત્વનું અંતરંગ !

સનાતન પંચાંગ ધર્માચરણ શીખવે છે, રાષ્ટ્રજાગૃતિ કરે છે અને ધર્મરક્ષણનો સંદેશ આપે છે. એટલું જ નહીં, જ્યારે હિંદુ ધર્મનું શ્રેષ્ઠત્વ કહીને સાધનાનો સંસ્કાર પણ કરે છે. આવું સનાતન પંચાંગ એટલે જીવન આનંદી અને આદર્શ બનાવવા માટે ઉપયુક્ત એવી અમૂલ્ય ભેટ જ ! ધર્મકર્તવ્ય સમજીને તે ઓછામાં ઓછા ૧૦ ઘરોમાં ભેટ આપો !

આકર્ષક સ્તંભ

  • ધાર્મિક કૃતિ અને સાધના વિશે માર્ગદર્શન !
  • રાષ્ટ્ર અને ધર્મ પરનાં સંકટો અને તે પરના ઉપાય !
  • દેવતાનાં સાત્ત્વિક ચિત્રો તેમજ તિથિ અનુસાર દિનવિશેષ !
  • તે સાથેજ શુભ-અશુભ દિનાંક, વિવાહમુહૂર્ત ઇત્યાદિનો સમાવેશ !
  • આપત્કાળનો સામનો કરવા માટે આવશ્યક પૂર્વસિદ્ધતા અને મનોબળ વૃદ્ધિગત કરનારા ઉપાય !

 

Out of stock

Email when stock available