eBook -અધ્યાત્મનું પ્રાસ્તાવિક વિવેચન (Gujarati Edition) Kindle Edition

    100

    Also available in: Tamil , Hindi , Marathi

    જીવનમાં નિરંતર આનંદી રહેવા માટે અને ઈશ્વરપ્રાપ્તિ માટે કેવળ પૂજા-અર્ચના, વ્રતો, ઉપવાસ ઇત્યાદિ પૂરતું નથી, પણ તેનાથી આગળ જઈને અધ્યાત્મશાસ્ત્ર અનુસાર ‘સાધના’ કરવી પડે છે. સાધના કરવાના સહસ્રો માર્ગ છે. આ માર્ગોમાંથી બરાબર કયા માર્ગને અનુસરવું, એ મોટાભાગના લોકો જાણતા નથી. જો પોતાના મનથી કોઈપણ માર્ગ ચૂંટીને સાધના કરતા રહીએ, તો ઘણીવાર અપેક્ષિત આનંદપ્રાપ્તિ થતી નથી. આ ટાળવા માટે ‘અધ્યાત્મશાસ્ત્રમાંના મૂળભૂત તત્ત્વો અનુસાર અને શીઘ્ર ગુરુકૃપા સંપાદન કરી શકાય એવી સહેલી અને યોગ્ય સાધના કઈ કરવી ?’, તેનું પ્રાયોગિક માર્ગદર્શન કરનારો આ ગ્રંથ અવશ્ય વાંચશો !

    eBook -અધ્યાત્મનું પ્રાસ્તાવિક વિવેચન (Gujarati Edition) Kindle Edition

    100

    Category: