સ્ત્રીઓ અલંકાર પહેરવા પાછળનું શાસ્ત્ર

15

દેવતાઓએ મોટે ભાગે રત્નજાડિત અને સુવર્ણ અલંકાર ધારણ કરેલા હોય છે. દેવતા પણ જ્યાં અલંકારોથી વિભૂષિત હોય છે, ત્યાં માનવી જીવોનું શું ? સ્ત્રી જાતિ માટે તો અલંકાર એટલે, સ્ત્રીનું લાવણ્ય અને શાલીનત્વ કેળવનારો સહસ્રો વર્ષોનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો. સ્ત્રી માટે અલંકાર કેવળ શોભાની અથવા મોજમજાની વસ્તુ ન હોઈ, સ્ત્રીને ઈશ્વરી ચૈતન્ય પ્રદાન કરનારો અને તેનામાં દેવત્વ જાગૃત કરનારો તે એક મહત્ત્વનો ઘટક છે, તે આ લઘુગ્રંથમાં શાસ્ત્ર સહિત કહ્યું છે.

Index and/or Sample Pages

In stock

સ્ત્રીઓ અલંકાર પહેરવા પાછળનું શાસ્ત્ર

15