Weight | 0.035 kg |
---|---|
No of Pages | 80 |
ISBN | 978-93-5257-142-0 |
Compilers | પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે, સદગુરુ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ |
સ્ત્રીઓ અલંકાર પહેરવા પાછળનું શાસ્ત્ર
₹15
દેવતાઓએ મોટે ભાગે રત્નજાડિત અને સુવર્ણ અલંકાર ધારણ કરેલા હોય છે. દેવતા પણ જ્યાં અલંકારોથી વિભૂષિત હોય છે, ત્યાં માનવી જીવોનું શું ? સ્ત્રી જાતિ માટે તો અલંકાર એટલે, સ્ત્રીનું લાવણ્ય અને શાલીનત્વ કેળવનારો સહસ્રો વર્ષોનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો. સ્ત્રી માટે અલંકાર કેવળ શોભાની અથવા મોજમજાની વસ્તુ ન હોઈ, સ્ત્રીને ઈશ્વરી ચૈતન્ય પ્રદાન કરનારો અને તેનામાં દેવત્વ જાગૃત કરનારો તે એક મહત્ત્વનો ઘટક છે, તે આ લઘુગ્રંથમાં શાસ્ત્ર સહિત કહ્યું છે.
In stock
Reviews
There are no reviews yet.