નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિઓ

15

ગવાનના દર્શન કરતી વેળાએ અથવા પીઢ અને આદરણીય વ્યક્તિને મા પછી આપણા હાથ અજાણતા જ જોડાઈ જાય છે. નમસ્કાર એટલે હિંદુઓના મન પર ઢ થયેલો એક સાત્ત્વિક સંસ્કાર, હિંદુ સંસ્કૃતિનો વારસો જતન કરનારી કૃતિ. ક્તિાવ, પ્રેમ, આદર, લીનતા જેવા દૈવીગુણોની અિવ્યક્તિ કરનારી અને ઈશ્વરી શક્તિ આપનારી એક સરળ ધાર્મિક કૃતિ એટલે નમસ્કાર.

Index and/or Sample Pages

In stock

નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિઓ

15