Weight | 0.143 kg |
---|---|
No of Pages | 124 |
ISBN | 978-93-81746-69-1 |
Compiler | પરાત્પર ગુરુ પ.પૂ. (ડૉ.) જયંત બાળાજી આઠવલે, શ્રીચિત્શક્તિ સૌ. અંજલી ગાડગીળ, કુ. મધુરા ભિકાજી ભોસલે, |
વાળની લેવાની કાળજી
₹95 ₹86
પહેલાના સમયમાં સ્ત્રીઓ સ્નાન કરતા પહેલાં શણગારપેટી સામે બેસીને કેશકલાપ કરતી હતી, ગૂંચ કાઢીને તે વાળ ચુલામાં નાખતી હતી અને વાળ છૂટા મૂકીને બહાર જતી નહોતી. બા અથવા દાદીબા પાસેથી વાળના સંદર્ભમાં આવા પકારના સંસ્કાર (આચાર) સહેલાઈથી દિકરીઓ પર થતા હતા. પ્રત્યકે માસમાં (મહિને) છોકરાઓને પણ વાળ કાપવા માટે વાળદં (હજામ) પાસે મોકલવામાં આવતા હતા. સ્નાન કર્યા પછી વાળને તેલ લગાડવાનો પરિપાઠ પણ બાપુજી પાસેથી દિકરાને ભણાવવામાં આવતો હતો. વચ્ચનેા સમયગાળામાં ધર્મશિક્ષણના અભાવને કારણે હિંદુઓ પાસેથી ધાર્મિક આચાર અને પરંપરા ધીરે-ધીરે પડતી મૂકાઈ અથવા તનેા વિશે અનાસ્થા રાખવી, એવું બન્યું. આમાંથી જ સાંસ્કૃતિક સ્તર પર હિંદુ સમાજની હાનિ તો થઈ જ; તે ઉપરાંત આધ્યાત્મિક હાનિ વધારે થઈ.
Out of stock
Reviews
There are no reviews yet.