ગુરુકૃપાયોગ અનુસાર સાધના

15

જીવનમાં આવતા દુ:ખોનો ધીરજથી સામનો કરવાનું બળ તેમ જ સર્વોચ્ચ પ્રકારનો સતત ટકનારો આનંદ એ કેવળ સાધના દ્વારા મળે છે. સાધના એટલે ઈશ્વરપ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રયત્ન. ગુરુકૃપા વિના ઈશ્વરપ્રાપ્તિ કરવી અઘરી છે. ગુરુકૃપાના માધ્યમથી ઈશ્વરપ્રાપ્તિના માર્ગ પર ધપવું, એને ગરુકૃપાયોગ કહેવાય છે. ગુરુપ્રાપ્તિ થવા માટે અને ગુરુકૃપા સાતત્યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુુરુકૃપાયોગ અનુસાર સાધના .

Index and/or Sample Pages

In stock

ગુરુકૃપાયોગ અનુસાર સાધના

15