સુખી જીવન માટે સ્વસંમોહન-ઉપચાર (વ્યક્તિત્વ વિકાસ અને ઉત્કર્ષમય જીવન માટે પણ !)

175 158

આઠવલેજીની અભિનવ સ્વયંસૂચના પદ્ધતિ શીખવનારો ગ્રંથ

  • સ્વસંમોહન ઉપચારના લાભ કયા છે ?
  • પોતાનાં સ્વભાવદોષોને કારણે નિર્માણ થયેલું માનસિક દબાણ દૂર કરવાની પદ્ધતિઓ કઈ છે ?
  • સ્વસંમોહન દિવસમાં ક્યારે અને કેટલા સમયનાં અંતરે કરવો ?
  • વ્યક્તિ સંમોહિત અવસ્થામાં પ્રવેશી રહી છે કે નહીં, તે કયા લક્ષણોના આધારે જાણવું ?
  • સ્વસંમોહન અભ્યાસસત્ર કેવી રીતે કરવા ?
  • સંમોહન ઉપચાર દ્વારા મટાડી શકાય તેવા રોગો કયા છે ?
  • સ્વયંસહાયતાની આ સહેલી પદ્ધતિથી રોજિંદા જીવન સાથે શિક્ષણ, વ્યવસાય, ખેલ, અભિનય ઇત્યાદિ ક્ષેત્રમાં પણ યશ મેળવો !

    Index and/or Sample Pages

    In stock

    સુખી જીવન માટે સ્વસંમોહન-ઉપચાર (વ્યક્તિત્વ વિકાસ અને ઉત્કર્ષમય જીવન માટે પણ !)

    175 158

    Category: