પૂજાસામગ્રીનું મહત્ત્વ

85 77

કેટલીક ધાર્મિક કૃતિ અન્‍ય પરિબળોની સહાયતા સિવાય પૂર્ણ થઈ શકતી નથી, ઉદા. દેવપૂજામાં પૂજાસામગ્રી હોવી આવશ્‍યક હોય છે. ધાર્મિક કૃતિમાં સહાયભૂત પૂરવાર થનારા પરિબળો ધાર્મિક કૃતિ દ્વારા ઈશ્‍વરની કૃપા પ્રાપ્‍ત થવામાં મહત્ત્વની કડી ઠરે છે. પ્રત્‍યેક ઘટકનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય મહત્ત્વ જાણી લેવાથી આ ઘટકો પ્રત્‍યે ભાવ
નિર્માણ થઈને ધાર્મિક કૃતિ વધારે ભાવપૂર્ણ થવામાં સહાયતા થાય છે. ઉદ્દેશ ધ્‍યાનમાં રાખીને સદર ગ્રંથમાં હળદર, કંકુ, ચંદન, ફૂલો, અક્ષત, સોપારી, નારિયેળ, પંચખાદ્ય, ઉદૃબત્તી, કપૂર ઇત્‍યાદિ પૂજાસામગ્રીના તે તે ઘટકોનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય મહત્ત્વ અને વિશિષ્‍ટતા આપી છે.
  • પૂજાની થાળીમાં પૂજાસામગ્રીની ગોઠવણ કેવી રીતે કરવી ?
  • ગંધાક્ષત, અષ્‍ટગંધ, ચંદન, રક્તચંદન, હળદર, કંકુ, અબીલ અને સિંદૂરનું મહત્ત્વ
  • પૂજાસાહિત્‍યના ઘટકો દ્વારા શીખવા મળનારા ગુણ
  • પૂજા સાથે સંબંધિત વિવિધ વસ્‍તુઓ, તેમના કારણે થનારા લાભનું પ્રમાણ,
  • શુદ્ધિ થવાનું માધ્‍યમ અને શુદ્ધિ થનારો દેહ
Index and/or Sample Pages

In stock

પૂજાસામગ્રીનું મહત્ત્વ

85 77

Category: