Weight | 0.034 kg |
---|---|
ISBN | 978-93-83236-17-6 |
No of Pages | 80 |
Compilers | પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે, સદગુરુ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ અને કુ. મધુરા ભિકાજી ભોસલે |
પૂજાઘર અને પૂજનની સાધનસામગ્રી (શાસ્ત્રીય મહત્ત્વ અને રચના)
₹15
- પૂજાઘર કઈ દિશામાં હોવું જોઈએ?
- પૂજાઘરને દેવાલય પ્રમાણે કળશ શા માટે ન હોવો જોઈએ?
- પૂજાઘરનો રંગ અને આકાર કેવો હોવો જોઈએ?
- પૂજાઘરમાં દેવતાની રચના અધ્યાત્મશાસ્ત્ર અનુસાર કેવી રીતે કરવી?
- પૂજા માટે તાંબાનાં વાસણો વાપરવા યોગ્ય શા માટે છે?
- પૂજન માટે જુની સાધનસામગ્રી શા માટે વાપરવી?
- પૂજા પહેલાં સાધનસામગ્રીની રચના શા માટે અને કેવી રીતે કરવી?
- પૂજાના કળશ પર મૂકેલા નારિયેરની ચોટલી ઉપરની દિશામાં શા માટે મૂકવી?
- કપૂર આરતી પૂજકના ડાબા હાથ પાસે મૂકવી શા માટે યોગ્ય છે?
- ભગવાનને ચંદન અનામિકા વડે (ટચલી આંગળીની બાજુની આંગળી વડે)શા માટે લગાવવું?
- વિશિષ્ટ દેવતાને વિશિષ્ટ ફૂલ, દા.ત. ગણેશને લાલ ફૂલ શા માટે અને કેવી રીતે ચઢાવવા?આ અને એના જેવી વિવિધ કૃતિઓ પાછળનું અધ્યાત્મશાસ્ત્રીય કારણ સનાતનના આ લઘુગ્રંથમાં આપ્યું છે.
Out of stock
Reviews
There are no reviews yet.