હલાલ જેહાદ ? (ભારતીય અર્થવ્યવસ્થા પરનું નવું આક્રમણ ? )

50 45

Also available in: English , Marathi , Hindi

શરિયત પર આધારિત ‘ઇસ્લામિક બેંક’નો અનેક દેશોમાં વિરોધ થયો; પરંતુ ગ્રાહક અધિકારોના કારણે તેમજ કટ્ટર ધર્મપાલનના આગ્રહને કારણે ‘હલાલ અર્થવ્યવસ્થા’ આજે ફૂલતી-ફાલતી દેખાઈ રહી છે. મુસલમાનો પ્રત્યેક પદાર્થ અને વસ્તુ ઇસ્લામ અનુસાર વૈધ અર્થાત્ ‘હલાલ’ હોવાની માંગણી કરી રહ્યા છે.

‘સેક્યુલર’ ભારતમાં ‘ભારતીય અન્ન સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)’ જેવી સરકારી વ્યવસ્થા હોવા છતાં પણ ‘હલાલ સર્ટિફિકેટ’ આપનારી ઇસ્લામી સંસ્થાઓની શું આવશ્યકતા છે ?

આ પૃષ્ટભૂમિ પર આ ગ્રંથ કોઈ સમાજની ધાર્મિક શ્રદ્ધા વિશે અથવા એના ધાર્મિક અધિકારો વિશે પ્રશ્ન કરવા માટે અથવા તેમનું અપમાન કરવા માટે નહીં, પરંતુ ભારતના ૧૦૦ કરોડ હિંદુ ગ્રાહકોના અધિકારોનું સન્માન કરવા માટે, તેમને તેમના ગ્રાહક અધિકારોનું ભાન કરાવી આપવા માટે, તેમજ રાષ્ટ્ર સામે નિર્માણ થયેલા એક સંકટની જાણકારી આપવા માટે સંકલિત કરવામાં આવ્યો છે !

Index and/or Sample Pages

In stock

હલાલ જેહાદ ? (ભારતીય અર્થવ્યવસ્થા પરનું નવું આક્રમણ ? )

50 45

Category: