દેવાલયમાં દર્શન કેવી રીતે કરવા ? (ભાગ ૨)

110 99

ભક્તિભાવ ધરાવનારી વ્યક્તિ દેવાલયમાં ભગવાનના દર્શન ગમે તે પદ્ધતિથી કરે, તો પણ તેને ભગવાનની કૃપાનો અનુભવ થાય જ છે; પરંતુ સર્વસામાન્ય ભક્તમાં એટલો ભાવ હોતો નથી, એટલે તેણે ભગવાનના દર્શન અધ્યાત્મશાસ્ત્ર ષ્ટિએ યોગ્ય પદ્ધતિથી કરવા આવશ્યક હોય છે. આ ગ્રંથમાં કેવળ યોગ્ય પદ્ધતિ જ નહીં, જ્યારે તે તેવી હોવા પાછળનું સૂક્ષ્મ-સ્તરનું અધ્યાત્મશાસ્ત્ર પણ આપ્યું છે. તેને કારણે તે પદ્ધતિ વિશે અને પર્યાયથી ધર્મશાસ્ત્ર વિશે શ્રદ્ધા નિર્માણ થવામાં પણ સહાયતા થાય છે. શ્રદ્ધાપૂર્વક કરેલી ધાર્મિક કૃતિનું ફળ નિશ્ચિત જ વધારે મળે છે.

Index and/or Sample Pages

In stock

દેવાલયમાં દર્શન કેવી રીતે કરવા ? (ભાગ ૨)

110 99

Category: