વાળની સમસ્યાઓ અને તેના પરના ઉપાય

85 77

આજકાલ વાળ વિશે કાંઈ જ સમસ્યા ન ધરાવતો હોય, તેવો પુરુષ અથવા સ્ત્રી જોવા મળવાનું દુર્લભ થઈ બેઠું છે. વાળમાં ખોડો થવો, વાળ અકાળે ધોળા થવા, તે ખરવા અથવા ટાલ પડવી ઇત્યાદિ સમસ્યાઓ આજકાલ બધે જ જોવા મળે છે. આ સમસ્યાઓ શારીરિક અને બહુ તો માનસિક કારણોને લીધે જ ઉદ્ભવે છે, એમ સમજી લઈને તેના પર ઉપચાર કરવામાં આવે છે. સદર ઉપચાર પણ ઘણું કરીને વિષમચિકિત્સા અર્થાત્ આધાર પર કરવામાં આવે છે.

આધુનિક વિજ્ઞાન વાળની સમસ્યાની પાછળના કારણોનો વિચાર કરતી વળેાએ કેવળ શારીરિક અને માનસિક કારણોનો જ વિચાર કરે છે. વાળ મોટા પ્રમાણમાં ખરવા, સ્ત્રીના હોઠ અને હડપચી પર દાઢી-મૂછોની જેમ રુવાંટી હોવી ઇત્યાદિ સમસ્યાઓ પાછળ આધ્યાત્મિક કારણો હોય છે. આ ગ્રંથમાં વાળની સમસ્યાઓ પાછળ રહેલાં આધ્યાત્મિક કારણોનો પણ ઊહાપોહ કરવામાં આવ્યો છે.

Index and/or Sample Pages

In stock

વાળની સમસ્યાઓ અને તેના પરના ઉપાય

85 77

Category: