દત્ત

14

મોટાાગના લોકોને ગવાન વિશે જે થોડી ઘણી માહિતી હોયછે, તે મોટે ાગે બાળપણમાં વાંચેલી અથવા સાંળેલી વાર્તાઓને કારણે હોય છે. એવી અલ્પ માહિતીને કારણે તેમનો ગવાન પરનો વિશ્વાસ પણ થોડો જ હોય છે. ગવાન વિશે વધારે માહિતી મળવાથી વધારે વિશ્વાસ નિર્માણ થાય છે. વિશ્વાસનું રૂપાંતર આગળ જતાં શ્રદ્ધામાં થવાથી દેવતાની ઉપાસના અને સાધના પણ સારી રીતે થાય છે. તેમ થવા માટે આ લઘુગ્રંથમાં દત્ત વિશે અન્યત્ર ન આપેલું પણ ઉપયુક્ત એવું અધ્યાત્મશાસ્ત્રીય જ્ઞાન આપવા માટે વિશેષ ાર મૂકવામાં આવ્યો છે.

Index and/or Sample Pages

In stock

દત્ત

14