Weight | 0.091 kg |
---|---|
No of Pages | 72 |
ISBN | 978-93-81342-95-4 |
Compiler | પરાત્પર ગુરુ પ.પૂ. (ડૉ.) જયંત બાળાજી આઠવલે, શ્રીચિત્શક્તિ સૌ. અંજલી ગાડગીળ, કુ. મધુરા ભિકાજી ભોસલે, સૌ. રંજના ગૌતમ ગડેકર |
કપડાં આધ્યાત્મિક દૃષ્ટિએ કેવા હોવા જોઈએ ?
₹55 ₹50
‘विकृतवासो न आच्छादनीयम् ।’, એમ કહેવાય છે. આનો અર્થ છે, માનવીએ વિકૃત પહેરવેશ કરવો નહીં. માનવીનો પહેરવેશ મોટે ભાગે તેણે પહેરેલાં કપડાં પરથી જ નિશ્ચિત થાય છે. હાલની યુવા પેઢી નામે ચિત્રવિચિત્ર આકારના, કાબરચીતરાં રંગનાં, જીન્સ-સ્ટ્રેચેબલ્સ વગેરે જેવાં ટકૂાં અને તંગ બેસતા એવાં અનેક પ્રકારનાં કપડાં વાપરે છે. આ વિકતૃ પહેરવેશ છે. વિકૃત પહેરવેશ એટલે રજતમાત્મક સ્પંદનો નિર્માણ કરનારો પહેરવેશ. આવી વેશભૂષાને લીધે માનવીની બુદ્ધિ વિકૃત બને છે, અને તે વિવિધ દુષ્પ્રવૃત્તિઓનો દાસ બને છે, કામ-ક્રોધ આદિ ષડ્રિપુઓને આધીન થાય છે અને અનિષ્ટ શક્તિઓનાં આક્રમણોનો ભોગ બને છે. આથી ઊલટું માનવીએ સાત્ત્વિક કપડાં પહેરવાથી તેને ઈશ્વરી ચૈતન્ય ગ્રહણ કરવું શક્ય થયું હોવાથી તનેું મન અને બુદ્ધિ સાત્ત્વિક થાય છે. તે સદાચરણી અને વિવેકી બનવા સાથે જ તેનું અનિષ્ટ શક્તિઓનાં આક્રમણો સામે રક્ષણ થવામાં પણ સહાયતા થાય છે.

Reviews
There are no reviews yet.