અધ્યાત્મનું પ્રાસ્તાવિક વિવેચન

100 90

સનાતન સસ્ંથાના વતીએ પોતાની સાધના તરીકે ઘણા સાધક ઠેકઠેકાણે પ્રવચનો અને સત્સંગ લે છે. પ્રવચનમાં, તેમજ પથમ સત્સંગમાં અધ્યાત્મ જેવા અગાધ વિષયમાંનું બરાબર શું કહેવું, એ નક્કી કરવું તેમને અઘરું લાગે છે. તેમની સગવડ માટે, તેમજ આવા પ્રવચનો અને સત્સંગમાં જે ઉપસ્થિત રહી શકતા નથી, તેમના માટે આ ગ્રંથ લખ્યો છે.

Index and/or Sample Pages

Out of stock

Email when stock available

Category: