કૌટુંબિક ધાર્મિક કૃતિ અને સામાજિક કૃતિ પાછળનું શાસ્ત્ર

90 81

‘सुखं न विना धर्मात् । तस्मात् धर्मपरो भवेत् ॥’ એટલે કે સુખ (આનંદ) ધર્મપરાયણ થયા વિના મળતું નથી; તથેી હંમેશાં ધર્મપરાયણ થવું જોઈએ એવું સંસ્કતૃ સુવચન છે. જીવનની ઘટમાળ ચલાવતી વખતે જ સતત ધર્મપરાયણ બનવાની, એટલે કે ધર્માચરણ કરવાની સહેલી સંધિ હિંદુ ધર્મએ વિવિધ ધાર્મિક કૃતિઓ, સંસ્કાર, તહેવાર, વ્રતો ઇત્યાદિનેા માધ્યમ દ્વારા આપી છે. દનૈદિન દેવપૂજા, તેમજ તહેવાર-વ્રતો જેવી ઉપાસના સાથે સંબંધિત કૃતિઓમાંથી જ નહીં, પણ કૌટુંબિક અને સામાજિક સ્તરની ધાર્મિક કૃતિઓમાંથી પણ ધર્માચરણનો સંદેશ હિંદુ ધર્મએ આપ્યો છે.

આ ગ્રંથમાં જન્મદિવસ, આરતી ઉતારવી, ભેટવસ્તુ આપવી, વય પ્રમાણે શાંતિ કરવી જેવી કૌટુંબિક કૃતિઓ અને ઉદ્ઘાટન, દીપપ્રજ્વલન, સત્કાર કરવો અને શોકપ્રદર્શન જેવી સામાજિક કૃતિઓ કરવા પાછળનો ઉદ્દેશ, તેની અધ્યાત્મશાસ્ત્રીય ષ્ટિએ યોગ્ય પદ્ધતિ અને તે પાછળનું શાસ્ત્ર સમજાવ્યું છે. શાસ્ત્ર સમજી લઈને તે તે કૃતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી તે કૃતિ દ્વારા થનારી ફળપ્રાપ્તિ વધારે હોય છે. સંસ્કતૃ શ્લોક બોલવાનું મહત્ત્વ અને અધ્યાત્મ વિશે પ્રવચન, ગ્રંથપ્રદર્શન, તેમજ જનજાગૃતિ મોર્ચો, શોકસભા જેવા પ્રસંગે કયા શ્લોક બોલવા, એ વિશનેી જાણકારી પણ આ ગ્રથંમાં આપી છે.

Index and/or Sample Pages

Out of stock

Email when stock available

Category: