અધ્યાત્મ

125 113

સુખ તો રાઈનો દાણો અને દુ:ખના તો ડુંગર ખડકાય. ઉક્તિનો અનુભવ મોટાભાગના લોકોને હોય છે. કળિયુગમાં સર્વસામાન્ય રીતે માનવી જીવનમાં સુખ સરેરાશ ૨૫ ટકા અને દુ:ખ ૭૫ ટકા હોય છે. માનવીની જ નહીં, જ્યારે અન્ય પ્રાણીમાત્રોની પણ મથામણ વધારેમાં વધારે સુખ કવેી રીતે મળે, તે માટે હોય છે. તેને માટે પ્રત્યેક જણ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા વિષયસુખ ઉપભોગવાનો પ્રયત્ન કરે છે; પણ વિષયસુખ તાત્કાલિક અને ઓછી પ્રતિનું હોય છે, જ્યારે આત્મસુખ, અર્થાત્ આનંદ એ ચિરંતન અને સર્વોચ્ચ પતિનો હોય છે. આત્મસુખ મેળવી આપનારી બાબત એટલે અધ્યાત્મ. એટલા માટે જ એટલે સુખ (આનંદ) એ કાંઈ ધર્માચરણ કર્યા સિવાય મળતું નથી; તેથી હંમેશાં ધર્માચરણ કરવું, એમ કહ્યું છે. અધ્યાત્મની કેડે પડીને, અથાતર્ સાધના કરીને આત્મસુખ મેળવવાનો પ્રયત્ન કરવાથી લૌકિક અને પારલૌકિક સુખ, આ આનુષંગિક ફળ પણ મળે છે.

Index and/or Sample Pages

In stock

અધ્યાત્મ

125 113

Category: