Weight | 0.132 kg |
---|---|
No of Pages | 80 |
ISBN | 978-93-87508-57-6 |
Compilers | પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે અને સદગુરુ. ડૉ. ચારુદત્ત પ્રભાકર પિંગળે |
ધર્મશિક્ષણ ફલક
₹65 ₹59
- દેવાલયમાં દર્શન કેવી રીતે કરવા ?
- દેવતાઓની ઉપાસના કરવાની અધ્યાત્મશાસ્ત્રીય પદ્ધતિઓ કઈ છે ?
- સ્નાન, વસ્ત્રધારણ અને નિદ્રાના આચારપાલન પાછળનું શાસ્ત્ર શું છે ?
તેમજ પશ્ચિમી નહીં, જ્યારે હિંદુ સંસ્કૃતિનું પાલન કરીને જન્મદિવસ, દીપપ્રજ્વલન અને ઉદ્દઘાટન કરવાની કૃતિઓ જેવી ધર્માચરણની કૃતિઓ કરતી વેળાએ તેની પાછળનું શાસ્ત્ર જાણી લેવું આવશ્યક છે. તેના દ્વારા મળનારી ફળપ્રાપ્તિ વધારે હોય છે. ધર્માચરણની સાથે જ સ્વભાષા, સંસ્કૃતિ અને રાષ્ટ્રાભિમાન વૃદ્ધિંગત કરનારા શિક્ષણને કારણે રાષ્ટ્ર અને ધર્મની સ્થિતિ વધુ બળશાળી બને છે. એ જ બાબત ‘ધર્મશિક્ષણ ફલક’ નામક સચિત્ર ગ્રંથમાં તમને જોવા મળશે.
In stock
Reviews
There are no reviews yet.